વણશોધાયેલ ઘરફોડ ચોરીના બે ગુન્હાઓ શોધી આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ રિકવર કરતી ગાંધીધામ એ-ડિવીઝન

 પોલીસ પોલીસ ઈન્સપેક્ટર એ.બી.પટેલ નાઓએ ઉપરોક્ત ગુન્હો શોધવા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને હ્યુમન શોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમી આધારે આરોપીને જી.આઈ.ડી.સી. ભારતનગર ગાંધીધામ ખાતેથી પછી બન્ને ચોરીમા ગયેલ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી :-આકાશ ગીરજાશંકર દુર્ઘ ઉવ.ર૬ રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ ગાંધીધામ

પકડવાનો બાકી આરોપી:- . શબીર સુલેમાન કનગરા રહે.લક્ષનગર કિડાણા તા.ગાંધીધામ
શોધાયેલ ગુન્હાઓ:-(૧) ગાંધીધામ એ-ડિવીઝન પો.સ્ટે. એ.ગુ.ર. ૦૦૩૫/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૪૫૭,૩૮૦ મુજબ(ર) ગાંધીધામ એ-ડિવીઝા પો.સ્ટે. ઍ.ગુ.ર.નં ૦૦૮/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૪૫૭,૩૮૦ મુજબ
આરોપી પાસેથી 53,000ના અલગ અલગ કંપનીના કુલ છ મોબાઈલ કબ્જે કરવામાં આવેલ છે

ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલની સાથેગાંધીધામ એ-ડિવીઝન પોલીસસ્ટાફદ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.