શાપર વેરાવળ પોલીસ સ્ટેશન દ્રારા ઈગલીશ દારૂ સાથે ટ્રક ઝડપી
શાપર વેરાવળ પોલીસ સ્ટેશન દ્રારા ઈગલીશ દારૂ સાથે ટ્રક ઝડપી મૂદ્દામાલ 18.77, 400 સાથે પકડી પાડ્યો (આરોપી ફરાર) રૂપિયા પોણાં 19 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી સાપર વેરાવળ પોલીસ પીએસઆઇ રાણાનો સપાટો દારૂ વેચતા બુટલેગરોમા ફફડાટ ફેલાયો
→ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ-
પો.સબ.ઇન્સ એસ.જે.રાણા પો.સબ.ઇન્સ આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ મુકેશભાઇ ચૌહાણ તથા એ.એસ.આઇ સુખદેવસિંહ ઝાલા તથા પો.હે.કોન્સ બ્રિજરાજસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. તુષારસિંહ જાડેજા તથા પો.કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા પ્રવિણભાઇ મેસવણીયા તથા પી.સી અમરભાઇ ગોલતર તથા પી.સી. દિલીપભાઇ વેજીયા પી.સી દીપકભાઇ સરવૈયા