ભાવનગરમાં બાઇક ટકરાતાં યુવકને છરીના ધા મારી દીધા

0
baik aksmat

ભાવનગર શહેરના કરચલીયાપરા કણવાડ નાના રસ્તા પર રહેતા કમલેશભાઈ મધુભાઈ મકવાણા ઉ.વ.32 તેના બાઇક ઉપર પ્રેસ રસ્તા પરથી પસાર થતો હતો. ત્યારે અજાણ્યા બાઈકના ચાલકે પોતાનું બાઇક ટકરાવી ઇજા કરતાં તેને ઠપકો આપતા આ બાઇક ચાલક અને બાઇક પાછળ બેઠેલા આરોપીએ તેના ઉપર હુમલો કરી છરી વડે છાતીના ભાગે ઇજાઑ કરી નાસી ગયો તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયો છે. આ ઘટના અંગે ભોગ બનનાર કમલેશભાઈએ સી-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *