નખત્રાણાના લુડબાયમાં કિશોરને વિજશોક લાગ્યો

4b83ae28-8b07-4c78-8d1e-98a59690aa49

ગામના સીમાડામાં ગતરાત્રે બન્યો બનાવ હતો. પવનચક્કીના કારણે કિશોરને વિજશોક લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો. સરપંચ ગંભીર રીતે દાઝેલા કિશોરને સારવાર અર્થે ભુજ અને ત્યાંથી અમદાવાદ ખસેડાયો હતો. પવનચક્કીમાં પૂરતા ચોકીદાર ના રખાતા આવા બનાવો બને છે: