ગાંધીધામ મેઇનબજાર સિકારપૂરી પાસે અકસ્માત સર્જાયો

acsident

આજ રોજ ગાંધીધામ મેનબજાર સીકારપુરી પાસે  એકટીવા લઈ ને સોનિયાબેન વિકાસ ભાઉ જતા હતા ત્યારે નંદીમા ભટકાતાં એમનો અકસ્માત થયો હતો બેહોશ થઈ ગયા હતા ઈજા પહોંચી હતી તેમને સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક ધોરણે એમ એમ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા