વર્ષ ૨૦૨૧મા પોલીસ વિભાગની ફરજ દરમ્યાન બજાવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય સેવાઓ બદલ પશ્ચિમ કચ્છ જીલ્લાના એસ.પી.શ્રી, સૌરભાસિંઘ સા., LCB Pi શ્રી, એસ.એન.ચુડાસમા સા.તથા પશ્ચિમ કચ્છ જિલ્લાના ૨ હેડ કોન્સ્ટેબલને DGP’s Commendation Disc એવોર્ડ થી સન્માનીત કરવામાઆવેલ
