નખત્રાણાના હાજીપીર ફાટક પાસે સર્જાયો અકસ્માત


*નખત્રાણાના હાજીપીર ફાટક પાસે સર્જાયો અકસ્માત*

*ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત*

*અકસ્માતમાં 4 જેટલા લોકોને ઇજાઓ પહોંચી*

*નખત્રાણા-લખપત હાઇવે પર ટોડીયા ફાટક અને હાજીપીર ફાટક વચ્ચે બન્યો બનાવ*