વડોદરા : ટ્રક અને બાઈકની ટક્કર થતાં 3 વ્યક્તિઓના મૃત્યુ

0
bike-39131__340

અવારનવાર રાજયમાં ઓવરટેક અને નાની નાની ભૂલોને કારણે અકસ્માતમાં વ્યક્તિનાં મૃત્યુના સમાચાર આપણે સાંભળીએ છીએ તે છતાં વાહન ચલાવવામાં ધ્યાન રાખવામા આવતું નથી. ત્યારે વડોદરાના કરજણ આમોદ રસ્તા પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 યુવાનોના મૃત્યુ નિપજ્યાં છે. આ બાબતે મળતી વિગતો મુજબ ટ્રક અને બાઇક ટકરાઇ હતી. બાઇક પર ત્રણ યુવાનો સવાર હતાં જે તમામનાં મૃત્યુ નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *