ભુજ તાલુકાના મોડસરથી હીરાપર સીમાડામાં ખુલે આમ મોટા પાયે થઈ રહ્યું છે. ખનીજ ચોરી

ભુજ તાલુકાના મોડસરથી હીરાપર સીમાડામાં ખુલે આમ મોટા પાયે થઈ રહ્યું છે. ખનીજ ચોરી આ શિવાય પણ જવાહરનગર-નાડાપા અને ડગાળા વગેરે જગ્યાએ ધોળા દિવસે ખનીજ માફિયાઓ દ્રારા ખનીજ ચોરી થઈ રહ્યું છે તો શું આ જગ્યા ઉપર ખનીજ ખાતું ક્યારે પણ ચેકિંગ કરવા નથી ગયું શું તેમને ચાલતી આ ખનીજ ચોરી દેખાતી નથી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે. આ ખનીજ ચોરી પાછળ ખાણ ખનીજની મીઠી નજર હોય તેવું લાગી રહ્યું છે. આવડી મોટી ખનીજ ચોરી થતી હોવા છતાં પણ લાગતાં વળગતા અધિકારીઓ કાર્યવાહી કરવાને બદલે ચુપચાપ બેઠા છે. આમ પણ કચ્છમાં ધણી જગ્યાએ ખુલે આમ ખનીજ ચોરી થઈ રહી છે. છતાં પણ ખનીજ ખાતાના આ અધિકારીઓ કોઈજ કાર્યવાહી કરતાં નથી તો લાગી રહ્યું છે. આ ખનીજ ચોરી રોકવા માટે હવે તો ગાંધીનગરથી મોટી ટીમ આવે તો જ આ ખનીજ ચોરી થતી અટકી શકે બાકી અહિયાના લોકલ અધિકારીઓને તો જાણે આ ખનીજ ચોરી અટકવામાં રસ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *