RBIના ગવર્નર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું

RBIના ગવર્નર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું

જાણવા મળતી વિગતો રિઝર્વ બેન્કના ગવર્નર એવા ઊર્જિત પટેલ એ કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલી વિવાદ વચ્ચે તેમણે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું આપવાનું કારણ તેમણે તેમનું અંગત કારણ જણાવ્યુ હતું. ઊર્જિત પટેલ એ જણાવ્યુ હતું કે અંગત કારણો થી તેમણે વર્તમાન પોઝિશન પરથી હટવાનો નિર્ણય લીધો હતો. રઘુરામ રાજન બાદ તેમણે પદ સંભાળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *