હનીટ્રેપમાં કચ્છ લડાયક મંચના સ્થાપક પ્રમુખ માટેની આગોતરા જામીન અરજી નામંજૂર
copy image
અનેક કાયદાકીય ઉતાર-ચડાવ અને નાટકીય ઘટનાક્રમ વચ્ચેના માહોલમાં કચ્છ અને બૃહદ મુંબઇના માથાઓને સાંકળતા હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી પૈકીના કચ્છ લડાયક મંચના સ્થાપક પ્રમુખ મુંબઇના રમેશ રણછોડદાસ જોશી માટે કરાયેલી આગોતરા જામીન માટેની અરજી નામંજૂર કરીને અદાલતે આ પ્રકરણને લઇને પોતાનો અત્યાર સુધીનો કડક રૂખ બરકરાર રાખ્યો.
કેસની તપાસનીશ એજન્સી પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા નિવેદન માટે મુંબઇથી સમન્સ મોક્લીને બોલાવાયેલા આરોપી રમેશ જોશીની તબિયત બીજા દિવસે બગડતાં તેમને એર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મુંબઇ લઇ જવાયા છે, જ્યાં કચ્છમાં ચર્ચાસ્પદ રહેલાં કચ્છ-બન્ને પક્ષે જોરદાર દલીલો બાદ આઠમા અધિક સેશન્સ જજ ભુજનો ચુકાદો અરજી મુકાઇ હતી, જેમાં બન્ને પક્ષેથી જોરદાર દલીલો થયા બાદ અત્રેના આઠમા અધિક સેશન્સ જજ વી.વી. શાહે આગોતરા નામંજૂર કરતો ચુકાદો આજે આપ્યો હતો. સુનાવણીમાં બચાવ પક્ષેથી આરોપીની બીમારી, જરૂર પડયે તેઓ તપાસકર્તાઓ સામે હાજર થશે, ટોર્ચરિંગના કારણે તબિયત ખરાબ થવી અને આ જ કેસમાં હાઇકોર્ટ દ્વારા જામીન મેળવી ચૂકેલા આરોપી ભુજના વિનય વિનોદભાઇ રેલોન ઉર્ફે લાલા
કરતાં પુરાતહોમતદારની ભૂમિકા ઓછી હોવાની દલીલો તેમના ઉપર બાયપાસ શસ્ત્રક્રિયા પણ હાથ ધરાઇ ચૂકી છે. દરમ્યાન તેમના માટે આગોતરા જામીનની રજૂ કરાઇ હતી.જ્યારે સના સરકાર તરફથી ઉપસ્થિત જિલ્લાના મુખ્ય સરકરી વકીલ કે. સી. ગોસ્વામી તથા ફરિયાદ પક્ષ વતી હાજર રહેલા અત્રેના વરિષ્ઠ ધારાશાસ્ત્રી આર.એસ. ગઢવી સાથે ખેતથી ગઢવી દ્વારા બચાવપક્ષની દલીલોનું ખંડન કરાયું હતું. તેમણે કેસની રમેશ જોશી પૂરતી જ બાકી રહેતી તપાસ, મુખ્ય આરોપી તરીકેની ભૂમિકા, સમાધાન માટેના દબાણ સાથેના વિવિધ પ્રયાસો તથા કેસમાં લાલાથીયે વધુ ભૂમિકા ઉપરાંત સી.ડી. હસ્તગત કરવાની બાકી, અન્ય આરોપી વકીલ હરેશ કાંઠેચાની બાકી ધરપકડ સહિતના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. જેને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે આગોતરા જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો.