વંથલી તાલુકાના નરેડી ગામ નજીક રખડતા બળદ સાથે બાઈક ટકરાતા બાઈક ચાલકને ગંભીર ઈજા.
વંથલી માણાવદર રોડ નરેડી નજીક બાઈક પર જઈ રહેલા બાઈક ચાલક સાથે બળદ ટકરાતા બળદ નુ મોત…
અચાનક બાઈક સામે બળદ આવી જતા બાઈક ચાલકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.