ધોળકા ના ક્લીકુંડ વિસ્તામાં ગમખ્વાર અકસ્માત બેના મોત
દિનપ્રતિ દિન અકસ્માત માં વધારો થઈ રહ્યો છે ત્યારે એક અકસ્માત ની ઘટના બની
અમદાવાદ: ધોળકા ના ક્લીકુંડ વિસ્તામાં ગમખ્વાર અકસ્માત
અકસ્માત માં દાદા અને પૌત્રના ઘટના સ્થળે મોત
ધોળકાના કલીકુંડ થી પાશ્વનાથ જવાના રસ્તા પર એક્ટીવા અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બેના મોત
દાદા તેમના પૌત્ર તે કોલજ જવા માટે પાશ્વનાથ સર્કલ મુકવા જતા હતા ત્યારે થયો અકસ્માત
કલીકુડ વિસ્તારમાં રહેતા
હિમ્મતલાલ નારણભાઈ સુથાર (દાદા) ઉમર-૫૮ વર્ષ
સ્વપ્નીલ અનીલભાઈ સુથાર ( પૌત્ર)
ઉંમર – ૨૮ વર્ષ
ધોળકા ૧૦૮ તથા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી.હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા