અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગુુજસીટોક ગુન્હા ના દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને દબોચ્યો…
લોકલ ક્રાઈમ બ્રાન્ચને ટીમ દ્વારા બાતમી મરતા મોડાસા હજીરા ત્રણ પાસે કારા કલરનું જેકેટ અને કારુ પેન્ટ પહેરી ઉભો આરોપીને પૂછપરછ કરતા ગુન્હા ની કબુલાત કરી હતી.
આરોપી ખાતુભાઈ પુનાભાઈ મનાત રહેવાસી બારનોલા ભિલોડા નો રહીશ છું તેવું જણાવ્યું હતું…
આરોપી ગુજસિકોટ , અગાઉ પણ ખૂનની કોશિશ, તેમજ લૂંટના ગુનામાં, પ્રોહિબિશન હેરાફેરી ના છ ગુનામાં સંડોવાયેલા હતો.
આમ અરવલ્લી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરવામાં સફળતા મળી છે.