માંડવી તાલુકાનાં નાનાભાડિયામાં પોલીસ તેમજ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે.

માંડવી તાલુકાનાં નાનાભાડિયામાં પોલીસ તેમજ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે. આની હાઇકોર્ટમાં પીટીસન દાખલ કરાઇ છે. છતાં પણ તેનો ઉલંગ્ગન કરીને પણ પોલીસ તેમજ પાવર ગ્રીડ કંપની દ્વારા જમીન માં થાંભલા નાખી રહ્યા છે. હાઇકોર્ટ દ્વારા પાવર ગ્રીડ કંપની તેમજ કલેક્ટર શ્રી ને નોટિસ પણ પાઠવવામાં આવી છે.