સમગ્ર કચ્છમાં કોંગ્રેસના ભવ્ય વિજયની ઉજવણી કરાઇ

હાલમાં જયારે કોંગ્રેસ એ એમપી  રાજેસ્થાન અને છતીસગઢમાં સફળતા મેળવી છે ત્યારે સમગ્ર કચ્છમાં વિવિધ જિલ્લા તથા ગામોમાં કોંગ્રેસની જીતનો  હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે  જેમાં ભુજ,મુન્દ્રા તેમજ ભચાઉ અને અન્ય જિલ્લા તથા ગામોમાં કોંગ્રેસના ભવ્ય વિજયની  ઉજવણી કરાઇ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *