ભુજ તાલુકાનાં લેર ગામની સીમમાં જમીન મામલે જાનથી મારી નાખવાની ધમકી

ભુજ તાલુકાના લેર ગામની સીમમાં જમીન મામલે બોલાચાલી થતાં માધાપરના રાજેશભાઈ મોહનભાઈ ભાનુશાલી ઉ.વ.39 ને બાલુભા માનસંગજી જાડેજા અને તેની સાથેના બે આરોપીઓએ આવીને અપશબ્દો બોલ્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પધ્ધર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *