જિલ્લા વહીવટી તંત્ર કચ્છ અને ભારત બધિર મિત્ર મંડળ દ્વારા મૂકબધિર યુવક – યુવતીઓના જીવન સાથી પાત્ર પસંદગી સમારંભનું આયોજન કરવામાં આવ્યું.

આજ તારીખ ૧૩/૧૨ ના રોજ ભુજના ટાઉનહોલ મધ્યે સવારે જિલ્લા વહીવટી તંત્ર કચ્છ અને ભારત બધિર મિત્ર મંડળ દ્વારા મૂક બધિર યુવક – યુવતીઓના જીવન સાથી પાત્ર પસંદગી સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તેઓનો મુખ્ય ઉધેશ્ય દેશના મૂક બધિર યુવક યુવતી પોતાના માટે યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *