ધોળકા ના કોઠ પોલિસ મથકે અકસ્માત નોંધાયેલ ગુન્હો હત્યા માં ફેરવાયો
બેગવા ગામે અજણયો વાહન ચાલક અકસ્માત કરી ભરતભાઈ ખોરદીયા નું મોત નિપજ્યુ હોવાની ફરિયાદ તેની પત્નીએ કોઠ પોલિસ મથકે નોંધાઈ હતી
પરંતુ પી એમ રીપોર્ટ અને પોલિસ તપાસ માં મરણ જનાર નું અકસ્માત માં નહિ પરંતુ હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું
ને પોતાન મોટા સાગા પુત્ર મહેન્દ્રભાઈ ખોરદીયા એ તેના સગા બાપ ભરતભાઇ ની હત્યા કરી હોવાનું બહાર આવતું હતું
અને તે હત્યા ને અકસ્માત માં ખપવા માંગતો હતો
પરંતુ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બાન્ચ એ અકસ્માત નો ગુન્હો ની ઝીણી તપાસ કરી ભેદ ઉકેલ્યો હતો