ભુજના RTO ખાતે અરજદારો તેમજ આમ નાગરિક ને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આજરોજ NCP પાર્ટી તરફથી ત્યાના અધિકારીઓને ફૂલ આપવામાં આવ્યો હતો

0
images_(3)[1]

ભુજના RTO માં આજે NCP ના જિલ્લા પ્રમુખ હસનભાઈ સુમરા દ્વારા RTO ના કર્મચારીઓ ને ગુલાબનું ફૂલ આપી વિરોધ કર્યો હતો અને અરજદારોને તેમના કામ કરાવવામાં કોઈ જ મુશ્કેલી ન પડે માટે  RTO ના કર્મચારી તેમજ અધિકારીઓને  ભગવાન સદબુધ્ધિ આપે  તેવી પ્રાથના કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *