છેલ્લા 40 વર્ષથી ભુજના કેમ્પ એરિયા માં રહેતા અમીના બેનના ઘરને ગત તારીખ 15 ના રોજ નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યો

 

ભુજના જેષ્ટાનગર માં ચાર દિવસ અગાઉ જે મકાન તોડી પાડવામાં આવ્યો હતો. તે બેન દ્વારા આજે ભુજ ની નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પાસે રજૂઆત કરવામાં આવી હતી. કે જે  રીતેના આ મકાન તોડી પાડવામાં આવ્યો છે. એજ રીતે પાછું તેમને ત્યાજ મકાન બનાવી દેવામાં આવે. તો આ બેનના ઘરનો સામાન પણ ઉપાડી જવામાં આવ્યો છે.

આ મકાન ફગાવવા પહેલા તંત્ર તરફથી કોઈ જ નોટિસ આપવામાં નથી આવી લંઘા અમીના બહેન આ જગ્યા ઉપર છેલ્લા 40 વર્ષ થી રહે છે. પરંતુ નગરપાલિકા દ્વારા અચાનક અમીના બેનના મકાનને તેમની જાણ કરાયા વગર તોડી પાળવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *