ભિલોડા તાલુકામાં બુઢેલી ગામે વીજળી પડવાથી પરપ્રાતીય યુવાનનું મોત.

મૂળ રાજસ્થાન્ના અને બુઢેલી ગામે પશુપાલનનો વ્યવસાય કરી જીવન નિર્વાહ તંબુમાં (ડેરામાં )રહેતા યુવકનું વીજળી પડવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત
ઘેટાં બકરાના પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ હતા યુવાન
સોઘાજી જોધાજી રબારી નામના અંદાજે 40થી 45 વર્ષના 4 સંતાનના પિતાનું કરુણ મોત થતા પરિવારમાં આકરૂન્દ
2 દીકરી 2 દીકરાએ ગુમાવ્યા પોતાના પિતાની છાત્રાછાયા