સોમનાથ-ભાવનગર નેશનલ પર અકસ્માતની ધટના બની…..

રાજુલાના હીંડોરણા ગામના પુલ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો…..

એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મોટી દુર્ઘટના ટળી હતી……

અકસ્માત પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો…..

વાહનોની લાંબી લાઇનો લાગી હતી….

આ ધટનાની જાણ થતા રાજુલા પોલીસ ધટના સ્થળે પહોંચી……

પોલીસ દ્વારા ટ્રાફિક હટાવવામા આવ્યો હતો……