ભુજના કુકમા પાસે અકસ્માતમાં એક નું મૃત્યુ

0
download (1)

ભુજ તાલુકામાં કુકમા પાસે ટેમ્પો નંબર જી.જે.12.સી.ડી.8499 ના ચાલકે પોતાના કબ્જાની કાર બેદરકારી અને પુરઝડપે ચલાવી અજાણ્યા વ્યક્તિને હડફેટમાં લેતાં તેનું મૃત્યુ નીપજયું હતું. આ ઘટનામાં ભુજના પ્રવીણભાઈ છોટાલાલ ઉપાધ્યાયે ફરિયાદ લખાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *