જામનગર શહેરમાં રવિપાર્ક રોડ ઉપર વાસ્યા રીક્ષામાથી તથા દ્વવારકેશ સોસાયટી મા રહેણાક મકાનમાથી ઇગ્લીંશ દારૂની બોટલ નંગ-૯૯ તથા વાસ્યા રીક્ષા,મોઇબાલ ફોન મળી કુલ કિ.રૂ.૯૪,૬૦૦/-ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ

શ્રી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ ના શ્રી અશોક કુમાર સાહેબ એ પ્રોહીબીશન તથા જુગારની ડ્રાઇવ નું આયોજન કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુમ ડેલું સાહેબ નાઓએ જામનગર જીલ્લામાંથી દારૂની બદીને નેસ્તનાબુદ કરવા પોહીબીશન તથા જુગારધારનાં કેસો શોધી કાઢવા માટે સુચના કરતા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી જેવી ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પોંચાઇ. શ્રી એમ પી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી આર કે કરમટા તથા પીસ શ્રી પી.એન મોરી તથા સ્ટાફના માણસી જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના કિશોરભાઇ પરમાર તથા વનરાજભાઇ મકવાણા તથા ધાનાભાઇ મોરી ને મળેલ હકિકત આધારે જામનગર શહેરમાં મહાકાળી સર્કલથી બેડી જતા રીંગ સેડ પર રવિપાર્ક નાયરા પેટ્રોલપંપ પાસે રોડ ઉપર વોચમાં હતા દરમ્યા મળેલ બાતમી મુજબની વાસપા રીક્ષા માં આરોપી વિજય દિપકભાઇ પરમાર વાળંદના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪ કિ.રૂ.૨૫,૬૦૦ તથા વાસ્પા રીક્ષા કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન મળી કુલ કિં.રૂ.૮૦,૦૦૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી પોલીસ હેડ કોન્સ ધાનાભાઇ મોરીએ ફરીયાદ રીપોર્ટ આપતા પહેડ કોન્સ વનરાજભાઇ મજકુર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે દારૂ સપ્લાયર બીપીનભાઇ ઉર્ફે લાકડી કાસભાઇ મુછડીયા ને પકડવાની કાર્યવાહી ચાલુ છે
બીજ રેઇડમાં એલ.સી.બીના સ્ટાફના કિશોરભાઇ પરમાર તથા રાકેશભાઈ ચૌહાણ ને મળત હકિકત આધારે જામનગર શહેરમાં સાંઢીયાપુલ પાસે માધવબાગ -૧ દ્વારકેશ સોસાયટી માં આરોપી (૧) હાર્દિક ઉર્ફ ઇડીગીડી જયેશભાઇ ચુડાસમા વાણંદ (ર) ધવલ દિપકભાઇ જાદવ વાણંદના કબ્જામાંથી (આરોપી નં- ૧ ના રહેણાક મકાનમાંથી)_ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૫ કિ.રૂ.૧૪,૦૦૦ ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી પોલીસ કોન્સ રાકેશભાઇ ચૌહાણએ ફરીયાદ રીપોર્ટ આપતા પહેડ કોન્સ ધાનાભાઇ મોરીએ મજકુર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે દારૂ સપ્લાયર અમીન વસરા રહે. જામગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.