વર્માનગર પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ

0
20180707_150330.jpg

લખપત તાલુકાનાં વર્માનગર–એકતાનગર નજીક આવેલા પુલ પાસે બીએસએફની જીપ સાથે બાઇક અથડાતાં ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેઓને દયાપરની હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં એક યુવાનું મૃત્યુ નીપજયું હતું. તેવું નારાયણ સરોવર પોલીસે જણાવ્યું હતું. જીપ નંબર જી.જે.18.જી.એ.1882 સાથે અથડાતાં આ ઘટનાનો બનાવ બનવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *