ભુજ કેરા બસ સ્ટેશન પર અગાઉ બનાવેલ પાણી નું પરબ જે લાબું ટાઈમ થી બંધ થયેલ હતું

કેરા તા, ભુજ કેરા બસ સ્ટેશન પર અગાઉ બનાવેલ પાણી નું પરબ જે લાબું ટાઈમ થી બંધ થયેલ હતું જેને દાતાશ્રી લાલજીભાઈ કાનજી હિરાણી, રામબાઈ લાલજી હિરાણી, મનજીભાઈ લાલજી હિરાણી તેમજ મુરજીભાઈ, મેધજીભાઈ સહ પરિવાર તરફથી પરબ નું સમારકામ કરાયું જે આજે રામનવમી ના દિવસે કેરા સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બાઈઓ તેમજ દાતાશ્રી ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો
નોંધ= ઠંડું પાણી માત્ર પીવા માટે છે જેથી ખોટો બગાડ કરવો નહીં