કેરા તા,ભુજ આજ રોજ તા,30,3,2023 ના રોજ રામનવમી તેમજ શ્રી હરિ જયંતિ નિમિત્તે દરેકે મંદિરોમાં બપોરે 12 કલાકે આરતી સાથે રામ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ હતી

કેરા તા,ભુજ આજ રોજ તા,30,3,2023 ના રોજ રામનવમી તેમજ શ્રી હરિ જયંતિ નિમિત્તે દરેકે મંદિરોમાં બપોરે 12 કલાકે આરતી સાથે રામ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ હતી જેમાં સાંજે 6 કલાકે સ્વામીનારાયણ મંદિર દ્વારા(સંધ્યાફેરી) શોભાયાત્રા નું આયોજન કરાયું હતું જે બહેનોના સ્વામિનારાયણ મંદિરેથી નીકળી ગામમાં ફરી ભાઈઓનાં મંદિરે પૂર્ણ થઈ હતી જેમાં ગામ લોકો મોટી સંખ્યામા જોડાયા હતા