ઇન્ડોરમાં કુવાની છત ધરાશાયી થતા 11 કચ્છીઓના મોત…

રામનવમીના દિવસે બની ઘટના…

બલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરના વાવની છત ધરાશાયી થઈ…

જેમાં કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના 11 લોકોના મોત…

11 મોતથી કચ્છમાં શોક…

મૃતકોના નામ:-

૧ લક્ષ્મીબેન રતિલાલ દીવાણી ૭૦ (ટોડીયા)

૨ દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી ૫૮ (નખત્રાણા)

૩ કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી ૩૨ (નખત્રાણા)

૪ ગોમતીબેન ગંગદાસ પોકાર ૭૦ (રામપર સરવા)

૫ પુષ્પાબેન દિનેશભાઈ પોકાર ૪૯ (હરીપર)

૬ કસ્તુર બેન મનોહર ભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )

૭ પ્રિયંકા બેન પોકાર ૩૦(હરીપર)
૮ વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી ૫૮( વિરાણી મોટી)

૯ શારદાબેન કેશવલાલ પોકાર ૫૫ (રામપર, સરવા)

૧૦ રતનબેન નાનજીભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )

૧૧ જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી ૭૨ (નખત્રાણા