પાટણના સમી તાલુકામાં વીજળી પડવાની બની ઘટના

  • પાટણના સમી તાલુકામાં વીજળી પડવાની બની ઘટના
  • સમીના ચડીયાણાગામે ભેંસો પર પડિ વીજળી.
  • વીજળી પડતા ત્રણ ભેંસોના મોત.

-એક સાથે ત્રણ પશુઓના મોતથી પશુપાલક ઠાકોર માધાભાઇને આર્થિક નુકશાન

દિનેશ ઠાકર હારીજ પાટણ