રાપર ફતેગઢ રોડ પર ટોયેટા ગાડીનો ગોર અકસ્માત

8c8424e1-c3ac-4d92-a744-52eabc6b1f31

રાપર થી ફતેગઢ રોડ પર સેલારી ગામ થી ત્રણ કિલોમીટર દૂર કેનાલની નજીક એક ટોયેટા ગાડીનો 140 થી 150 ની સ્પીડ માં ટાયર ફાટવાની કારણે આજે સાંજે 6:00 થી 6:30 વાગ્યાની આસપાસ ઘોર અકસ્માત સર્જાયો

આ મુંબઈ પાર્સિંગ ગાડીમાં ટોટલ પાંચ વ્યક્તિ હતી જેમાંથી બે વ્યક્તિને વધારે ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજા પહોંચેલ તમામ વ્યક્તિને પ્રાઇવેટ ગાડી દ્વારા હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે