કચ્છના દરિયાકાંઠે ચરસ મળવાનો સિલસિલો યથાવત

469cb62c-0d99-48d3-a6c2-16d0c6b1d00d

જખૌ દરિયાકિનારે ચરસના વધુ પાંચ પેકેટ મળી આવ્યા

બે દિવસમાં વધુ પાંચ પેકેટ ચરસ સુરક્ષા એજન્સીઓને મળ્યા

બીએસએફ અને મરીન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મળ્યું ચરસ

જખૌના ખિદરત બેટ ટાપુ વિસ્તારમાંથી બે દિવસમાં પાંચ પેકેટ મળ્યા