મુંદરાએ બીટ ઝીરોપોઈન્ટ ચાર રસ્તા પાસે શખ્સે ગેરકાયદેસર રીતે કેફી પીણું પીધેલી હાલતમાં છોટા હાથી ચલાવી ગુનો કરેલ

તા.25-12-2018 નો બનાવ

મુંદરાએ બીટ ઝીરોપોઈન્ટ ચાર રસ્તા પાસે અજીત હરજીભાઇ મહેશ્વરી (ઉ.વ.29 રહે. જગજીવનનગર ખેડોઈ કેપ્મ ઝૂંપડામાં ગાંધીધામ મૂળ ખેડોઈ તા.અંજાર)એ પોતાના કબ્જાનું અશોક લેલન્ડ છોટા હાથી રજીટેશન નં. જીજે 12 બીટી 3158 કિંમત રૂ. 2,50,000/- વાળું ગેરકાયદેસર વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં ચલાવી તે દરમિયાન પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ મુંદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *