ભુજપુર મોટી ભુજપુર ગોલડા ચાર રસ્તા પાસે છકડો પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી વિટારા બ્રેઝ કારમાં ભટકાવી કારમાં બેઠેલ વ્યક્તિઓને ગંભીર પ્રકારની ઇજા થતાં ગુનો કરેલ

તા.25-12-2018 નો બનાવ

ભુજપુર મોટી  ભુજપુર ગોલડા ચાર રસ્તા પાસે આ કામના છકડા રજીટર નં જીજે 12 એઝેડ 7089 વાળના ચાલકે પોતાના કબ્જાનો છકડો પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી વિટારા બ્રેઝ કાર રજીટર નં. જીજે 12 ડીજી 2840 વાળીની ખાલી સાઇડમાં ભટકાવી કારમાં બેઠેલ વ્યક્તિઓને ગંભીર પ્રકારની ઇજા થતાં ગુનો કરેલ છે. જેની નોંધ મુંદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *