મુંદરા સમાઘોઘા જીન્દાલ કંપની પાસે શખ્સે ગેરકાયદેસર રીતે કેફી પીણું પીધેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી ગુનો કરેલ
તા.25-12-2018 નો બનાવ
મુંદરા સમાઘોઘા જીન્દાલ કંપની પાસે રોડ ઉપર પરેશ હરજીભાઈ પાતાળીયાં(મહેશ્વરી) (ઉ.વ.23 રહે. મોટી ભુજપુર)એ જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ કેફીપીણું પીધેલી હાલતમાં મોટર સાયકલ નં. જીજે 12 ડી.એન 2573 વાળી ચલાવી તે દરમિયાન પકાદાઈ જતાં ગુનો મુંદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે.