આજ રોજ ભાવનગર ક્ષત્રીય સમાજ ના અગ્રણી શ્રી અશોકસિંહ જાડેજા તથા દીનેશસિહ રહેવર સહીત ખેડોઈ ના ક્ષત્રીય ભાયાતો મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા ને ઘેર શુભેચ્છા મુલાકાત કરેલ પ્રેમ અને લાગણી ભરી મુલાકાત મા હાજી જુમા રાયમા એ સૌ આગેવાનો ને આવકાર આપેલ

ગાધીધામ. કચ્છ