માંડવી બીચ રોડ અનંતદ્રાર ટાઉન બીટ પાસે શખ્સે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં હોન્ડા કંપનીની હંક મોટર સાયકલ ચલાવી ગુનો કરેલ
તા.26-12-2018 નો બનાવ
માંડવી બીચ રોડ અનંતદ્રાર ટાઉન બીટ પાસે હરેશ શીવજીભાઈ જેપાર (ઉ.વ.33 રહે ગોકુલવાસ, માંડવી)એ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં હોન્ડા કંપનીની હંક મોટર સાયકલ રજીસ્ટર નં જી.જે 12 બી.ડી. 1045 કિંમત રૂ. 15,000/- વાળું ચલાવી તે દરમ્યાન પકડાઈ જતાં ગુનો કરેલ છે જેની નોંધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે.