રતડીયા નાગ્રેચા રોડ ઉપર બાયઢ ઓ.પી. શખ્સે પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારી થી ભયજનક રીતે હંકારી લાવી પકડાઈ જતાં ગુનો કરેલ છે.

તા.26-12-2018 નો બનાવ

રતડીયા નાગ્રેચા રોડ ઉપર બાયઢ ઓ.પી. મોહન શામજી મહેશ્વરી (ઉ.વ.29,ધંધો.ડ્રાઇવિંગ રહે. વિંઝાણ તા. અબડાસા) એ પોતાના કબ્જાની ટાટા કંપની ની આઈવા મોડલની ટ્રક ડમ્પર નંબર જીજે-09-એવી-1408ની મોજે રતડીયા નાગ્રેચા રોડ પાસે રોડ ઉપર પસાર થતાં વાહન ચાલકો તથા લોકોની જિંદગી જોખમાય તે રીતે ટ્રકમાં માટીભરી માટી ઉપર તાલપત્રી નહીં બાંધી પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારી થી ભયજનક રીતે હંકારી લાવી પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ ગઢશીશા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *