મુંદરા તાલુકાનાં મોટા કપાયા ગામે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશીદારૂની કોથળી પ્રોહી મુદામાલ પોતાના કબ્જામાં રાખેલ, રેઈડ દરમિયાન આરોપી ફરાર

તા.26-12-2018 નો બનાવ

મુંદરા તાલુકાનાં મોટા કપાયા ગામે બાલાવાસમાં પોતાના  રહેણાંક મકાનના આંગણામાં બસીર જાકબ ચાકીએ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશીદારૂની કોથળી, નંગ 10 તથા દેશીદારૂ લીટર 2 કિંમત રૂ. 40/- નો પ્રોહી મુદામાલ પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન હાજર મળેલ નહીં. જે ગુનાની નોંધ  મુંદરા પોલીસ સ્ટેશમાં દાખલ કરાયેલ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *