ભુજ હોટલ પેરેડાઈઝ પાસે રસ્તા પર શખ્સે ગેરકાયદેસર રીતે કેફી પીણું પીધેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી ગુનો કરેલ
તા.26-12-2018 નો બનાવ
ભુજ હોટલ પેરેડાઈઝ પાસે રસ્તા પર સંતોષ કિશોરભાઇ ઝાલા (ઉ.વ.41 સી/55 નરશી મહેતાનગર સાઇડ)એ પોતાના કબ્જા વાળું મોટર સાયકલ રજીસ્ટર નં.જીજે 12 ડીકે 2975 કિંમત રૂ. 35,000/- વાળું વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવી તે દરમ્યાન પકડાઈ જતાં ગુનો ભુજ શહેર બી ડિવિઝન પોલીસે સ્ટેશનમાં દાખલ કરેલ છે.