ધનસુરા તાલુકાના વડાગામમાં આવેલું મયુર પેલેસ ગેસ્ટ હાઉસ અરવલ્લી એસોજી પોલીસે પારી રેડ….

મયુર પેલેસ ગેસ્ટ હાઉસ માં બહારથી દેહ વેપાર માટે બોલાવવામાં આવતી હતી રૂપ લલનાઓ…

બે ગ્રાહકો, એક રૂપલનના અને ગેસ્ટ હાઉસ ચલાવતા બે વ્યક્તિઓ ઝડપાયા…

ગ્રાહક દીઠ 500 રૂપિયા લઈને મહિલાને ₹300 ચૂકવતા હતા…

એસ.ઓ.જી પોલીસ રેડ કરતા રૂમ નંબર 12 એક મહિલા અને બે યુવકો કઢંગી હાલતમાં ઝડપાયા…

તાજપુર ગામના 24 વર્ષીય ઓમ ઇન્દ્ર ઓમ પ્રકાશ પવાર અને તાજપુર ગામના 21 વર્ષીય કશ્મીર ચીમનલાલ ઓડ ની અટકાયત કરવામાં આવી.

રાજસ્થાનના મૂળ વતની હાલ વડા ગામ રહેતા વણઝારા કમલેશકુમાર શંકરલાલ અને કિશનલાલ ભગવાનલાલ ગાદરી નામના સંચાલકની અટકાયત કરાઈ..

પોલીસ 1520/- રોકડા, 12000/- બે મોબાઈલ,13250/- મુદ્દામાલ જપ્ત કર્યો….

પોલીસે 4 યકિતઓ વિરુદ્ધ અ નૈતિક બનાવ અટકાવવા માટે અધિનિયમન કલમ 1956. 3,4,5,6,7 વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.