અબોલ જીવોને કતલખાને લઈ જવાતા બચાવતી સામખીયાળી પોલીસ
શ્રી જે.આર.મોથલીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ પશુ પ્રત્યે ક્રુરતા અને ઘાતકી પણાના ગુના અટકાવવા આપેલ સુચના અંતર્ગત
શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ
શ્રી વાય.કે.ગોહિલ સીની.પોલીસ સબ ઈન્સ્પેકટર સામખીયાળી
પોલીસ સ્ટેશન નાઓ તા-૦૧/૦૨/૨૦૨૩ ના કલાક ૨૩/૦૦ થી નાઇટ રાઉન્ડમા હતા તે દરમ્યાન તા-૦૨/૦૫/૨૦૨૩ ના કલાક ૦૫/૦૦ સુધી ના.રા.પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના માણસો સાથે કંથકોટથી આધોઇ વચ્ચેના રસ્તા પર વાહન ચેકીંગની કામગીરી કરતા હતા દરમ્યાન કંથકોટ બાજુથી આધોઇ તરફ એક બોલેરો પિકપ ડાલુ આવતુ જોઇ તેને રોકાવી ચેક કરતા તેમા પાડા નંગ-૦૭ ભરેલ જોવામા આવેલ અને વાહન નં.જોતા જીજે.૧૨.બીઝેડ.૪૯૬૧ તેમજ પાડા બાબતે ગાડીના ચાલકને પુછતા તેણે જણાવેલ કે આ પાડા હુ શિકારપુરના સબીરહુસેન ઓસમાણશા શેખના કહેવાથી કતલ કરવાના ઇરાદે શિકારપુર લઇ જતો હતો જેથી ગાડીના ચાલક દિલીપ જગદીશભાઇ કોલી ઉ.વ.૩૦ રહે-શિકારપુર તા-ભચાઉ વાળાને રાઉન્ડ અપ કરી પાડાને પાંજરાપોળ લાકડીયા ખાતે મોકલવા તજવીજ કરવામા આવેલ
– પકડાયેલ આરોપીનું નામ:-
(૧) જગદીશભાઇ કોલી ઉ.વ.૩૦ રહે-શિકારપુર તા-ભચાઉ
– પકડવાના બાકી આરોપીનું નામ:-
(૧) સબીરહુસેન ઓસમાણશા શેખ રહે-શિકારપુર તા-ભચાઉ
ડિટેકટ કરવામાં આવેલ ગુન્હાની વિગત :- સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૧૦૪ ૫૨૩૦૩૩૮/૨૦૨૩ ની ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો ડિટેક્ટ કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મયારીઓ વિગત ઃ- આ કામગીરીમાં નાથબ પોલીસ કમિશ્નર ઝોન- ૧. શ્રી ડો.લવિના સિન્હા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧, પો.સબ ઇન્સ. શ્રી
એચ.એચ.જાડેજા તથા મસછે. જીવણભાઇ મેઘજીભાઇ બ.નં.૭૫૫૦ તથા હે.કો. મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ બ.નં.૯૨૫૪ તથા અહે.કો. સરદારસિંહ જેશીંગભાઇ બનં.૪૩૬૩ તથા અહે.કો. અરવિંદ ભાઇ ડાયાભાઇ બન૪૯૧૭ તથા અ.પો.કોન્સ. માધવકુમાર પોલાભાઇ બ.નં.૮૯૪૦ તથા પો.કો. અમિતસિંહ શિવાભાઇ બ.નં.૪૪૪૧ તથા અ.પો.કો. વિશાલકુમાર પુંજાભાઇ બનં ૬૦૩૮ નાઓ વિગેરે પોલીસ સ્ટાફના માણસો રોકાયેલ હતા.