સામખિયાળી ટોલ પાસે સર્જ્યો અકસ્માત ચાલકને ઈજાઓ પહોંચી

અકસ્માતમાં ફસાયેલા ચાલકને હાઈવે પેટ્રોલિંગ ટીમ ઇમરજન્સી ૧૦૮ની ટીમ દ્વારા બચાવાયો

સવારના ભાગે બે ટ્રેલર વચ્ચે સર્જાયો ધડાકા ભેર અકસ્માત

હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનમાંથી ચાલકને મહામહેનતે બહાર કઢાયો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

હાઇવે એમ્બ્યુલન્સની ટીમ દ્વારા કિંમતી સામાન પણ ડ્રાઈવરને પાછો સુપ્રત કરાયો