ઇ-ગુજકોપ/પોકેટ કોપની મદદથી દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીના ચા૨ અન ડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી આડેસ૨ પોલીસ
મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં બનતા ચોરી તથા લુંટના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઇ.જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી જે.બી બુંબડીયા સાહેબ, ૨ા૫૨ સર્કલ રાપર નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૯૯૩૦૦૫૨૩૦૧૦૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૮૦,૪૫૪ મુજબના ગુના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓની તપાસમાં હતા.દરમ્યાન ભીમાસર ગામે રોડ ઉ૫૨ લાગેલ સી.સી.ટી.વી.કેમેરામાં બનાવ સમય દરમ્યાન એક વાદળી કલરની અલ્ટો કાર પસાર થતી હોય અને તે અલ્ટો કા૨ શંકાસ્પદ જણાઈ આવેલ જે અલ્ટો કારની પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોડા ગામ તરફથી એક વાદળી કલરની અલ્ટો કાર આવતી હોઇ.જેને ઉભી રખાવતા તે અલ્ટો કા૨ ભીમાસર ગામે દિવસ દરમ્યાન થયેલ ચોરીના સમયે સી.સી.ટી.વી.ફુટેજમાં જોવામાં આવતી અલ્ટો કાર હોય.જેથી તે અલ્ટો કારમાં બેસેલ બન્ને ઇસમોને નીચે ઉતારી નામ-સરનામુ પુછી ઈ-ગુજકોપ/પોકેટ કોપ મોબાઈલ એપ્લીકેશનમાં ચેક કરતા જેમાં સુરેશ મોહન કોલી,રહે.પલાસવા,તા.રા૫ર વાળા વિરૂધ્ધ દિવસ દરમ્યાન ઘચ્હોડ ચોરીના ગુન્હાઓ દાખલ થયેલ હોવાનુ જણાઇ આવેલ. જેથી મજકુર બન્ને ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછ પરછ કરતા તેઓ બન્નેએ ભીમાસર ગામે ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બંન્ને ઈસમોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમના વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કડાયેલ આરોપી — પકડાયેલ આરોપી:- (૧) સુરેશ મોહન અખીયાણી (કોલી), ઉ.વ.૩૮, ૨હે.મૂળ ગામ પલાસવા,તા.રા૫૨, જિલ્લો.કચ્છ ભૂજ, હાલે રહે.લાલોડા, તા.ઈડર, જી.સાબરકાંઠા. (૨) ધ૨મશીભાઈ પિતાનું નામ વેલાભાઈ જાતે.ભુત ( કોલી), ઉ.વ ૨૪ રહે.મૂળ ગામ બાદલ૫૨ પીછાણા,તા.૨ા૫૨, જિલ્લો.કચ્છ ભૂજ,હાલે રહે. લાકડાવાંઢ, તા.રા૫૨,ભુજ કચ્છ.
રિકવર કરેલ મુદ્દામાલ – (૧) આડેસર પો.સ્ટેપાર્ટ-એ. ગુ.૨.- ૧૧૯૯૩૦૦૫૨૩૦૧૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૮૦,૪૫૪ મુજબ
- સોનાનુ કડુ કિ.રૂ. ૪૦,૦૦૦/– સોનાની ચેનમાંથી બનાવેલ લગડી કિ.રૂ.૮૮,૦૦૦ /-
- રાધા-કૃષ્ણનું સોનાનુ પેન્ડલ નંગ-૦૧ કિ.રૂ.૧૭૦૦૦/- (૨) ભચાઉ પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.૨.નં- ૧૧૯૯૩૦૦૪૨૩૮૨૫૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૮૦,૪૫૪ મુજબ
- સોનાની ૨ામનમીમાંથી બનાવેલ લગડી નંગ-૨ કિ.રૂ.૧,૭૧,૦૦૦/-
- ચાંદીના સાંકળા અને ઝાંઝરી નંગ-૦૫ કિ.રૂ.૬,૦૦૦/-
ડીટેકટ થયેલ ગુનાઓ (૧)આડેસર પોલીસ સ્ટેશનના પાર્ટ-એ. ગુ.૨.નં- ૧૧૯૯૩૦૦૫૨૩૦૧૦૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૮૦,૪૫૪,૧૧૪
(૨)ભચાઉ પોલીસ સ્ટેશનના પાર્ટ-એ. ગુ.૨.નં- ૧૧૯૯૩૦૦૪૨૩૦૨૫૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૮૦,૪૫૪,૧૧૪ (૩)રા૫ર પો.સ્ટે.પાર્ટ “એ” ગુ.૨.નં.૧૧૯૯૩૦૧૦૨૩૦૧૦૧/૨૦૨૩ ઈ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦ (૪)ગાગોદર પો.સ્ટે.પાર્ટ “એ” ગુ.૨.નં.૧૧૯૯૩૧૭૦૦૪૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦
મોડસ ઓપરેન્ડી – આ કામેના આરોપીઓ પ્રાઇવેટ વાહનથી દિવસ દરમ્યાન રેકી કરી કોઇ ચોક્કસ મકાને ટાર્ગેટ કરી દિવસ દરમ્યાન જ્યારે મકાન માલીક કે અન્ય કોઇ માણસ ઘ૨માં હાજર ન હોય ત્યારે દિવસે મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મકાનમાં રાખેલ સાડસી, ડસ્કો, પકડ કે અન્ય કોઇ પણ સળીયાનો ઉપયોગ કરી, મકાનનુ તાળુ તોડી, ચોરી કરવાની મોડસ ઓપરન્ડી ધરાવે છે. –
આરોપી સુરેશ મોહન કોલીનો ગુનાહિત ઇતિહાસ :- (૧) આડેસર પોસ્ટે ફસ્ટ ગુ.૨.ન ૫૮/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૪ (૨) આડેસર પોસ્ટે પાર્ટ”એ”ગુ.૨.ન ૬૪૨/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૪ (૩) આડેસર પોસ્ટે પાર્ટ”એ”ગુ.૨.ન ૭૫૨/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૪,૧૧૪ (૪) આડેસર પોસ્ટે પાર્ટ”એ”ગુ.૨.ન ૭૫૯/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૪,૧૧૪ (૫) આડેસર પોસ્ટે પાર્ટ”એ”ગુ.૨.ન ૭૬૧/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૯૨,૩૨૩,૫૦૬(૨), ૧૧૪ (૬) સામખીયાળી પોસ્ટે ફસ્ટ ગુ.૨.ન ૬૦/૨૦૧૫ ઇ.પી.કો ૩૮૦,૪૫૪,૧૧૪ મુજબ (૭) સામખીયાળી પોસ્ટે હ્યુસ્ટ ગુ.૨.૧ ૯૦/૨૦૧૪ ઈ.પી.કો ૩૮૦,૪૫૪,૧૧૪ મુજબ (૮) સામખીયાળી પોસ્ટે ફસ્ટ ગુ.૨.ન ૪૪/૨૦૧૪ ઈ.પી.કો ૩૮૦, ૪૫૪,૪૫૭,૧૧૪ મુજબ (૯) ૨ા૫૨ પોસ્ટે હક્સ્ટ ગુ.૨.ન ૬૦/૨૦૧૯ ઈ.પી.કો ૩૮૦, ૪૫૪, મુજબ (૧૦) ૨ાપર પોસ્ટે ફસ્ટ ગુ.૨.ન ૭૮/૨૦૧૯ ઈ.પી.કો ૩૮૦, ૪૫૪, મુજબ (૧૧) ભચાઉ પોસ્ટે ફસ્ટ ગુ.૨.ન ૧૯/૨૦૧૪ ઈ.પી.કો ૩૮૦, ૪૫૪, મુજબ (૧૨) ભચાઉ પોસ્ટે સેકન્ડ ગુ.૨.ન ૩૦૫૧/૨૦૧૫ જી.પી.એક્ટ કલમ ૧૨૨ સી મુજબ (૧૩) વારાહી પોસ્ટે ફસ્ટ ગુ.૨.ન ૩૭/૨૦૧૫ ઈ.પી.કો ૩૭૯ મુજબના ગુન્હાઓ રજીસ્ટર્ડ થયેલ છે.
કામગીરી કરનાર અધિ/કર્મચારીઃ- આ કામગીરી પો.સ.ઈ. બી.જી.રાવલ તથા પો.સ.ઇ ડી.જી.પટેલ તથા આડેસર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.