સાંતલપુર ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને ધમાકેદાર વરસાદ
સાંતલપુર ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને ધમાકેદાર વરસાદ
પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે અને સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહીને લઈને ધમાકેદાર વરસાદ થતાં સસાંતલપુર ખાતે ઠેર ઠેર ભરાયા પાણી ગરમી વચ્ચે વરસાદ થતાં ગરમીથી લોકોને હાસકારો મળ્યો તો ઉનાળુ વાવેતર કરેલ ખેડૂતોને નુકસાન જવાની ચિંતા બાજરી જુવાર અને ગવાર જેવા પાકોનું ઉનાળુ વાવેતર ખેડૂતોએ કરેલું છે વરસાદ થવાના કારણે તેમને નુકસાન જવાની ચિંતા સાતલપુર ખાતે વરસાદની ધમાકેદાર વરસાદની એન્ટ્રી. ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ