ભચાઉ તાલુકાના જંગી સામખયારી માર્ગ પર અવરલોડ મીઠું ભરેલ ટ્રેલર પલટી મારી જતાં ડ્રાઇવરને ઈજાઓ પહોંચી

પૂર્વ કચ્છમાં અવરલોડ વાહનો ધમધમાટ દોડી રહ્યા છે ત્યારે આજે જંગી સામખયારી માર્ગ પર મીઠું ભરેલ ટેલર પલટી થયું હતું ભચાઉ ના અમુક ગ્રામણીક વિસ્તારોમાં મીઠાના અવરલોડ વાહનો સિંગલ પટ્ટી માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે સ્થાનિક ગ્રામજનો ને ભારે હાલાકી ભોગવી પડી રહી છે અવરલોડ કરેલ વાહનો થી સ્થાનિક અને માર્ગ પર ચાલવા ભારે મુશ્કેલી પડી રહી છે વહીવટી તંત્ર દ્વારા સિંગલ પટ્ટી માર્ગ પર અવરલોડ વાહનો બંધ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી અને વહીવટી તંત્ર કાર્યવાહી કરે તેવા લોકોના સવાલ છે