મોટી વિરાણી ગામે ગ્રામ પંચાયત પાણી પુરવઠા ના બોર નો કેબલ વાયર તથા આંગણવાડીના દરવાજાની ચોરી
નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે ગ્રામ પંચાયત પાણી પુરવઠા ના બોર નો કેબલ વાયર તથા આંગણવાડી નો ગેટનો દરવાજો કોઈક લુખ્ખા તત્વો ચોરી ગયા ગ્રામ પંચાયતનો બોર ગામની સીમ વિસ્તારમાં આવેલ ત્યાંથી કેબલ વાર ચોરી ગયા અને કલરવાઇ વિસ્તાર માં આવેલી આંગણવાડી નો ગેટનો દરવાજો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું છે આ લુખ્ખાતા તો આંગણવાડીનો ગેટ અને ગ્રામ પંચાયત ના પાણીના બોરનો કેબલ વાર પણ ન મૂક્યો અને અવારનવાર ચીભડ ચોરીના બનાવો બનતા જ હોય છે અને ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ગોવિંદભાઈ બળીયા નખત્રાણા પોલીસ સ્ટેશનને લેખિતમાં ફરિયાદ કરી હતી