માંડવીના ગઢશિશામાં બંધ મકાનમાં પોલીસને મૃતદેહ મળ્યો…

બહારથી તાળું મારેલ મકાનમાં વૃદ્ધા નો મૃત દેહ મળ્યો…

હત્યા કે આત્મહત્યા પોલીસ તપાસ બાદ સામે આવશે.