ભચાઉ માળીયા નેસનાલ હાઇવે પર આકસમાત

ભચાઉ માળીયા નેસનાલ હાઇવે પર આકસમાત.. GJ12BY3626ડ્રાઇવર પાસે જાણવા મળ્યું કે બ્રેક ફેઇલ થતાં ત્યાં બીજાં ટેઈલર માં પાછળ સાઇડ ભટકાઈ હતી…

ડ્રાઇવર કેબિન માં ફસાયેલ હતો ત્યાં Kutch care news ni ટીમ દ્વારા ડ્રાઈવર ને. બહાર લાવ્યો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા……

અક્સ્માત માં કોઈ જાન હાની થયેલ નથી….