વાવાઝોડાની અગાહી વચ્ચે આજે વહેલી સવારે મેઘ ધનુષ્ય આકાશમાં જોવા મળ્યું હતું

copy image

વાવાઝોડાની અગાહી વચ્ચે આજે વહેલી સવારે મેઘ ધનુષ્ય આકાશમાં જોવા મળ્યું હતું અને વાવાઝોડાની આગાહીને લઈને ધીમી ગતિએ ફુકાતો પવન સાથે ગોર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા.